For the ones in need

We cannot do great things on this Earth, Only small things with great love.

Giving is the greatest act of grace

We make a living by what we get, But we make a life by what we give.

Be someone’s reason to smile

“Where there is charity and wisdom, There is neither fear nor ignorance.

Welcome to Somchand Dosabhai Charitable Trust.

Somchand Dosabhai Charitable Trust And Research & Devlopment Division Of Stuti Group Has Jointly Executed The Projects With Goverment Of India , France, Malaysia, Singapore, Shrilanka, Gulf Countries, African Countries And Leading Organization Like European Space Agency, Indian Space Research Organization (ISRO), OXFAM And Many More.

picture_4

Our News Coverage

Our Services

picture_4

Delta plus’ or AY.1′ variant. Delta variant of SARS-CoV-2 has been considered as highly transmissible, OTRI Starting of 3rd Wave Corona Detection Surveillance Telemedicine & Medicine...Dy.CM Home Minister & Ragesh Shah at Jaganath Tample, Ahmedabad.

Latest News

    આજ રોજ તારીખ 18 ડિસેમ્બર, 2023 અમારી રિસર્ચ સંસ્થા ઓનલાઇન ટેલીમેડીસીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા COVID 19 ઉપર પોલીસ અધિકારી અને સ્ટાફ,સિનિયર સિટીઝન દિવ્યાંગ લોકો માટે બે દિવસ માટે મોકડ્રિલ રાખવામાં આવેલ છે,જે કોરોના JN -1 ના દર્દીઓ કેરળમાં દેખાયા છે, માટે હજી સંભાળી લેવાય તેવા સંજોગો છે... ગભરાવાની કોઈજ જરૂર નથી...ઉપરાંત હાલમાં 2023-24 માં નવા વાઇરસ નો વેરિયન્ટ થકી છેલ્લા થોડા દિવસથી, ભારતમાં કોવિડ તથા નવા વાઇરસના કેસિસ વધી રહ્યા છે, આ ઊભી થનારી વિકટ પરિસ્થિતિમાં કોરોના વાઇરસ અને સાથે ભવિષ્યમાં આવનારા બીજા નવા વાઇરસ વખતે, વૈશ્વિક મહામારીમા આપણું ધ્યાન, આપણે પોતે રાખવું પડશે... સરકારે તેમની ફરજ પૂરી કરી, કોવીડ 19 કોરોનામાં કેવી રીતે રહેવું તેના પ્રોટોકોલ સરકારે નિષ્ણાતોની મદદથી આપણને આપ્યા અને સમજાવ્યા, ત્યારે નવા વાઇરસ વૈશ્વિક મહામારી પેન્ડમિક પહેલેથી પ્રીડિક્ટ થઈ શકતો નથી.. છતાં સમયે સમયે અમારી સંસ્થા દ્વારા વાઇરસ અંગે એડવાઈઝરી બહાર પાડીને અને લાઈવ ટીવી મીડિયામાં ઇન્ટરવ્યૂ અને ડીબેટ થકી લોકો સુધી આગોતરી માહિતી પહોચાડવાનો પ્રયત્ન કરેલ છે, ક્યારે આ વાઇરસ પોતાનું વર્તમાન સ્વરૂપ બદલીને દગો દઈ દેશે તેનો આપણને ખ્યાલ આવે તેમ નથી, માટે જ્યારે અમારી સંસ્થા આવા વૈશ્વિક મહામારીના પેંડામિક ઉપર વૈશ્વિક સ્તરે 30 વર્ષથી સેવા આપી રહેલ છે, વિશ્વની ઘણી મહામારીમાં સંસ્થા જેતે દેશમાં જઈને આ મહામારીથી બચવા અંગેની સેવાઓ ઉપલબ્ધ કરાવેલ છે, ટેકનોલોજીના માધ્યમ થકી ઘણા નાના મોટા ઉપકરણ /સાધનો, અદ્યતન સેન્સર અને તેને અનુરૂપ એપ્લિકેન્સન સોફ્ટવેર, રિસર્ચ સંસ્થાએ વિકસાવ્યા છે...જે જાતે ઉપયોગ કરી શકાય છે, હાલમાં જીવન શૈલીમાં ફેરફાર કરી, હળવી કસરત, પૂરતો આરામ, પૂરતું પાણી, લીંબુ, વિટામિન CZ લેતા રહેવું... શરીરમાં શરદી તાવ ઉધરસના લક્ષણ દેખાય તો ત્વરિત ડોકટરને બતાવીને જરૂરી દવા લઈને ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવી... આપણને જો શરદી તાવ ઉધરસ થયાં હોય તો તેને આગળ વધવા દેવા નહિ, તે બાબત પણ આ વૈશ્વિક મહામારી માંથી બચવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે સાથે...... સાચું માસ્ક, (N95 કે સર્જીકલ માસ્ક), સાબુથી હાથ ધોવા, (સાબુ ના હોય ત્યારે સેનેટાઈઝરનો ઉપયોગ) 2 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ, હમણાં સાત જણથી વધારે લોકોને રોજ મળવું નહિ અને 10 જણ હોય ત્યાં આપણે પગ નહિ મૂકવો...આટલી કાળજી આપણને આ મહામારીથી દૂર રાખશે. આભાર સહ. રાગેશ શાહ, સિનિયર સાયાંટીસ્ટ અને ચેરમેન, ઓનલાઇન ટેલીમેડીસીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CBRND ડિફેન્સ રિસર્ચ, અને સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ભારત. ભારત.

Latest News

  • www.rt.com/russia/553067-ukraine-biolabs-hunter-biden-documents/
  • CBRND ડિફેન્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા ન્યુક્લિર ફ્રી પાણી શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા પાણીમાં નુક્લિયર રેડિયેશન અંગે આલ્ફા બીટા ગામાં રેડીયેશન તપાસ કરીને પાીીસ અને મિલેટરી પર્સનલ માટે પહોચતુ.ં કરશે
  • CBRND ડિફેન્સ રિસર્ચ લેબોરેટરી જે શરૂ કરવામાં આવી છે જેના દ્વારા પાણીમાં ખોરાકમાં અને બિલ્ડિંગ મટીરીયલનું તેમાં નુક્લિયર રેડિયેશન અંગે આલ્ફા બીટા ગામાં રેડીયેશન તપાસ કરશે.

Our COVID 19 Journey in last 13 months

  • Service- dedicated to support of Senior Citizen, Divyang & Front End Worrier the Police Personal.
  • Somchand Dosabhai Charitable Trust & Online Telemedicine Research Institute Jointly Funded & provided, 110 sets of COVID-19 Scanning, Surveillance System including Telemedicine Equipments, Software, Medical Devices,SOS phone & ECG Machine, thermal Scanner, SPO2 Devices, BP Instruments, Diabetes Machines.
  • Over and above that we provided 1000+ COVID-19 Positive Patients support kits with Regular Medicine, Ayurvedic Medicine & Equipments, 3000 Steam Machine, 1 one lacs+, Vitamin CZ Tablets.
  • We also provided Medicines and doctor consultantations for 10000 citizens.
  • Our expenses also includes Salary and recurring expenditure to run 100 centers with 125 operators, paramedical staff & doctors.
  • Few Example of our operations includes CM Residence, Collector office Gandhinagar, Police Bhawan Gandhinagar, CP Office Ahmedabad city including all police station of Ahmedabad.
  • We are now running NON STOP for 13 months with total Expenditure of 3 Crore & counting.