આજથી લગભગ 50,000 કેસીસ ભારત દેશમાં દેખાવા લાગ્યા છે... આજ રોજથી વધવાના શરૂ થઈ ગયેલ છે, અમારા સાયાંટીફિક એવિડન્સ પ્રમાણે જે છેલ્લા બે મહિનાથી લગભગ 10 જેટલા જુદી જુદી ટીવી ચેનલ ઉપર અમારી સંસ્થા થકી ચાલી રહેલ interviewમાં અમારી રિસર્ચ સંસ્થા થકી એક વરિષ્ઠ સાયાંટીસ્ટ તરીકે છેલ્લા 30 વર્ષના અનુભવે સવાલોના જવાબ આપીને વાત કરી હતી કે ઓગસ્ટ મહિનાના એન્ડમાં કેસ વધવાના ચાલુ થઈ જશે તેનો બહારમાં અણસાર પણ લોકોને આવશે....હાલમાં કોવિડ -22 નાતો ભણકારા વાગીજ રહ્યા છે.....છતાં હાલમાં અમારી રિસર્ચ સંસ્થા લોકોને ત્રીજા વેવ માંથી બચાવવા માટે ભરપૂર પ્રયત્ન રોજના 18 -18 કલાક છેલ્લા પોણા બે વર્ષથી કરી રહેલ છે... હાલમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસનું કે કદાચ બીજા નવા મ્યુટ તરીકે વાઇરસનું સ્વરૂપ બદલાય પણ ખરું.. હાલમાં એવું છે કે કોવિડ -19 પહેલાં કરતાં વધારે transmission ધરાવે છે...2 દિવસમાં વાઇરસ શરીરમાં હાઈએસ્ટ લોડ ધરાવે છે...બીજું આ નવો વેરિયાંટ આપણને આપણામાં કોવિડના કોઈ પણ પ્રકારના સિમટમ બતાવે તેના પહેલાં તે આપણને તો ખરૂજ પણ સાથે સાથે બીજાને પણ આ ઘાતક વાઇરસ ફેલાવાનું ચાલુ કરી દે છે અને સિમટમ આપણામાં પછી છેલ્લે પાછળથી દેખાય છે...એટલે અમારી નમ્ર વિનંતી છે કે હાલમાં ભૂલ્યા વગર ફરજિયાત સર્જિકલ માસ્ક કે N 95 માસ્ક પહેરવું અને જો ખરેખર આ નવા વાઇરસથી આપણે અને આપણા કુટુંબે બચવું હોય તો હાલના સંજોગોમાં બહાર નીકળતા ગમે તેમ કરી બેય mask જોડે પહેરવા ખુબજ જરૂરી છે તોજ આ વાઇરસથી બચી શકાશે...10 જણ (વ્યક્તિ) હોય તો ત્યાં અવશ્ય જવાનું ટાળવું અને 5 થી વધારે (વ્યક્તિને) જણને રોજે રોજ મળવું નહિ આ નિયમ પાળવાનો સમય હવે આવી ગયો છે...ઓફિસમાં વ્યકિતએ વેક્સિન "ના" લીધી હોય તો તેમને પ્રવેશ આપવો નહિ...જેણે જેણે વેક્સિન લીધી ના હોય ...તેવી વ્યક્તિને ઘર કે ઓફિસમાં પ્રવેશ આપવો નહિ...આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી નહિ....

Ragesh shah, Chief Scientist, Online Telemedicine Research Institute, India 26th August 2021


વાઇરસને આવવાની અને સ્પ્રેડ કરવાની સ્પીડ કરતા વધારે ઝડપથી વેક્સિન શોધવી પડશે...પછી મેનુફેકચર કરવી પડશે અને તેને વિશ્વના દેશના તમામ નાગરિકોને લગાવવી પડશે...તોજ વાઇરસના નવા mutant બંધ થશે...ત્યારે આપણું કંઇક ઠેકાણું પડશે...અમારા રિસર્ચ પ્રમાણે માનીએ તો આપણે જો જીવવું હશે તો આપણા સૌ કોઈનું સમયાંતરે જીનોમ સવિકન્સીંગ કરાવે રાખવું પડે અને જે નવા વાઇરસ આવે તેની માહિતીને આધારે નવી રસી બનાવવાની પ્રક્રિયાની ઝડપ વધારવી પડે...નહીતો ઓછામાં ઓછાં બીજા 35 વર્ષ રસી લેવી પડશે...આપણે 95 100 ના થઈયે ત્યાં સુધી..!

Ragesh shah, Chief Scientist, Online Telemedicine Research Institute, India 26th August 2021


હાલમાં લગભગ 50,000 કેસીસ ભારત દેશમાં દેખાવા લાગ્યા છે... અને તે પણ 50 ટકા લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ વેક્સિન તો લીધેલી છે તેઓ સંક્રમિત થયેલ છે...આ આપણા દેશની વાત છે, અમારા સાયાંટીફિક એવિડન્સ પ્રમાણે....હાલમાં નવા વેરિયંટ સાથે કોવિડ -22 નાતો ભણકારા વાગીજ રહ્યા છે.....છતાં હાલમાં અમારી રિસર્ચ સંસ્થા લોકોને ત્રીજા વેવ માંથી બચાવવા માટે યથાગ પ્રયત્ન છેલ્લા પોણા બે વર્ષથી કરી રહેલ છે... હાલમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસનું AY-12 એક્સ્ટેન્શન્સ કે કદાચ બીજા નવા મ્યુટ તરીકે વાઇરસનું સ્વરૂપ પછી બદલાય પણ ખરું.. હાલમાં કોવિડ -19 પહેલાં કરતાં વધારે transmission ધરાવે છે...2 દિવસમાં વાઇરસ શરીરમાં હાઈએસ્ટ વાઇરલ લોડ ધરાવે છે...બીજું આ નવો વેરિયાંટ આપણને આપણામાં કોવિડના કોઈ પણ પ્રકારના સિમટમ બતાવે તેના પહેલાં તે બીજાને પણ આ ઘાતક વાઇરસ ફેલાવાનું ચાલુ કરી દે છે અને સિમટમ આપણામાં પછી છેલ્લે દેખાય છે...એટલે નમ્ર વિનંતી છે કે હાલમાં ભૂલ્યા વગર ફરજિયાત સર્જિકલ માસ્ક કે N 95 માસ્ક સાથે પહેરવું અને જો ખરેખર આ નવા વાઇરસથી હાલના સંજોગોમાં ઘરની બહાર નીકળતા હોઈએ ત્યારે ગમે તેમ કરી બેય mask જોડે પહેરવા ખુબજ જરૂરી છે તોજ આ વાઇરસથી બચી શકાશે...10 જણ (વ્યક્તિ) હોય તો ત્યાં અવશ્ય જવાનું ટાળવું અને 5 થી વધારે (વ્યક્તિને) જણને રોજે રોજ મળવું નહિ....જેણે જેણે વેક્સિન લીધી ના હોય ...તેવી વ્યક્તિને ઘર કે ઓફિસમાં પ્રવેશ આપવો નહિ...આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું હાલમાં જ્યાં જ્યાં કોરોના વાઇરસ ફેલાયો છે તેમાં 50 ટકા લોકોએ વેક્સિન લીધી હોવા છતાં અને પૂરતું ધ્યાન નહિ રાખવાને કારણે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે.........!

Ragesh shah, Chief Scientist, Online Telemedicine Research Institute, India 27th August 2021


અમેરિકામાં, ફ્લોરિડા સ્ટેટમાં હાલમાં કોવિડની ડેડ બોડી મૂકવાની જગ્યા નથી અને હોસ્પિટલમાં ઓક્સિજન નથી....આ અદ્યતન દેશની અદ્યતન હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી રહ્યા છીએ...હજી અહી આપણા દેશમાં સંભાળી શકાય તેવા હાલમાં સંજોગો છે...!

Ragesh Shah, Chief Scientist Online Telemedicine Research Institute, India 27th August 2021


Online Telemedicine Research Institute OTRI India, Implementation of "SARS Scanning Surveillance system" at 52 locations in Malaysia Singapore & China to support their respective Government to come out from Pendamic... 25 years back..!!... Technology Devloped 30 years Back...!